જુઓ ભાજપમાં જોડાવા અંગે ધવલસિંહ ઝાલા સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત

અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને મળી હતી બેઠક.અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે કે નહીં એ અગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઠાકોર સેનાની કોર કમિટીમાં લેવાયો નિર્ણય.

Trending news