2013માં આવી હતી ઇરફાનની ફિલ્મ, દુનિયાભરમાંથી જીત્યા 13 એવૉર્ડ્સ

ઇરફાન ખાન આજે આપણી વચ્ચે નથી પરંતુ તેઓ પોતાની પ્રતિભાથી આજે પણ લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ત્યારે તેઓની એક ફિલ્મ વિશે તમને જણાવીએ. જે આજથી 10 વર્ષ પહેલા આવી હતી.

Trending news