ઈટ્સ માય સ્કૂલઃ જાણો છોટાઉદેપુરની યુનાઇટેડ પબ્લિક સ્કૂલની ખાસ વાતો

ઝી ચોવીસ કલાક ની વિશેષ રજૂઆત ઇટ્સ માય સ્કુલ માં વાત કરીશું શૈક્ષણિક ક્ષેત્રે સૌથી પછાત એવા રાજ્યના સરહદી વિસ્તાર છોટાઉદેપુર ની સૌ પ્રથમ અને નર્સરી થી ધોરણ ૧૨ સુધીની એક માત્ર અંગ્રેજી માધ્યમની ખાનગી શાળા યુનાઇટેડ પબ્લિક સ્કુલ ની કે જે શાળાએ આ વિસ્તારના વિદ્યાર્થીઓને આજના આધુનિક યુગમાં કદમ થી કદમ મિલાવવા જરૂરી એવા અંગ્રેજી માધ્યમ માં શૈક્ષણિક ક્ષેત્રે એક નવી દિશા નિર્દેશ કરી.

Trending news