જમ્મુ કાશ્મીરમાં તટ્યો ત્રણ દશકનો રેકોર્ડ, દ્રાસમાં પહોંચ્યો માઈનસ 28.7 ડીગ્રીએ પારો

જમ્મુ કાશ્મીર અને દ્રાસમાં ઠંડીએ ઠંડીના રેકોર્ડ તોડ્યો છે. દ્રાસમાં માઈનસ 28 ડિગ્રી તો શ્રીનગરમાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પહલગામમાં માઈનસ 10 ડિગ્રી તો દાલ લેકમાં બરફની ચાદર પથરાઈ ગઇ છે.

Trending news