જમ્મુ-કાશ્મીર: હુર્રિયત નેતાઓની સંપત્તિ થશે જપ્ત

જમ્મૂ કાશ્મીરમાં હર્રિયત નેતાઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આ પહેલા જે રીતે તેમની પાસેથી સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી હતી. ત્યારબાદ હવે ટેરર ફન્ડિંગના આરોપામાં તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. ત્યારે યાસીન મલિક બાદ અન્ય નેતાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવશે.

Trending news