કારગિલ વિજય દિવસ: જુઓ 20 વર્ષ પહેલાનું યુદ્ધ સમયનું કારગિલ

કારગિલ યુદ્ધને 20 વર્ષ પૂરા થયા છે. સુધીર ચૌધરી આપણને દેખાડી રહ્યાં છે કે 20 વર્ષ પહેલા શું હતી કારગિલની સ્થિતિ. ક્યાં, ક્યારે અને કેવી રીતે ફૂંકાયું હતું કારગિલ યુદ્ધનું બ્યુગલ. કેવી રીતે ભારતીય સેનાએ દુશ્મનને ખદેડી મૂક્યા હતાં. 

Trending news