સુરત : હીરા ઉદ્યોગને લાગી નજર, જુઓ વીડિયો

એક સમયે વિશ્વમાં જાણીતા સુરત હીરા માર્કેટ પર જાણે કોઇની બૂરી નજર લાગી છે. મંદીના માહોલ વચ્ચે ઉઠમણાંના કિસ્સા સામે આવતાં વેપારીઓ ચિંતામાં છે તો કારીગરોની સ્થિતિ બેહાલ બનવા તરફ છે. 

Trending news