કચ્છમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત

કચ્છઃ લોરિયામાં વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે. આ યુવાનનું નામ સુલેમાન હોવાનું સામે આવ્યું છે. મહા વાવાઝોડાની અસરને લઈને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ દરમિયાન વીજળી પણ પડી હતી.

Trending news