લોકસભા ચૂંટણી 2019 વહેલા થવાનો સંકેત...

લોકસભા ચૂંટણી 2019ને લઇને અનેક અટકળો ઉઠી રહી છે ત્યારે ચૂંટણી પંચે વહેલી ચૂંટણી થવાના સંકેત આપ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોને આ મામલે આદેશ કરાયા છે અને 28 ફેબ્રુઆરી પહેલા વિગતો મોકલી આપવા આદેશ કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તમામ રાજ્યોમાં ઉચ્ચ અધિકારીઓની જો બદલી કરવાની હોય તો એ 28 પહેલા પૂર્ણ કરી દેવા સુચના આપવામાં આવી છે

Trending news