ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરીને જ રહેશે શિવરંજનની!, ગંગાજળ સાથે પદયાત્રા

હાલ સમગ્ર દેશમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની સાથે-સાથે એક શિવરંજની તિવારી નામની યુવતી ભારે ચર્ચામાં છે. આ યુવતી ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાનો દ્દઢ નિશ્ચય લઇને ગંગોત્રીથી પગપાળા નીકળી છે.

Trending news