ડોનલ્ડ ટ્રંપના જુઠ્ઠાણા પર સરકારનો જવાબ, જુઓ વિદેશમંત્રીએ શું કહ્યું

કાશ્મીરમાં મધ્યસ્થતાની વાત પર વિદેશમંત્રી એસ.જયશંકરની સ્પષ્ટતા,કહ્યું PM મોદીએ ડોનલ્ડ ટ્રંપ સાથે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે કોઈ વાત નથી કરી.કોંગ્રેસના સવાલ બાદ બંને ગૃહમાં હોબાળો થયો હતો.

Trending news