નર્મદાના રાજપીપળાનું તંત્ર ઝી 24 કલાકના અહેવાલ બાદ થયું દોડતું , જુઓ વિગત

નર્મદા જિલ્લાના રાજપીપળાનું તંત્ર ઝી 24 કલાકના અહેવાલ બાદ દોડતું થયું છે .રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં પીવાના પાણીમાં જીવાત આવતી હતી જેથી સ્થાનિકોમાં નારાજગી હતી , સ્થાનિકોએ ઝી 24 કલાકની ટીમનો સંપર્ક કરતાં ઝી 24 કલાકે તપાસ કરી અહેવાલ દર્શાવ્યો હતો

Trending news