નવા વર્ષે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જુઓ ન્યૂઝરૂમ લાઇવ

પાક સહાય નુકસાનની નોંધણીની મુદતમાં 14 દિવસનો થયો વધારો... હવે ઉત્તરાયણ સુધી ખેડૂતો કરાવી શકશે રજિસ્ટ્રેશન... નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત

Trending news