જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર ન્યૂઝરૂમથી Live

ગુજરાતના દરિયાઈ માર્ગે આંતકવાદી ઘુસ્યા હોવાના ઇનપુટ બાદ કંડલા પોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કોસ્ટગાર્ડ, સીઆઈએસએફ અને પોલીસની ટીમ દરિયામાં સઘન પેટ્રોલીંગ કરી રહી છે.

Trending news