અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે પાસની ટીમ થઈ સક્રિય
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે પાટીદાર યુવા આગેવાનોએ બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે, પહેલી મે ના રોજ રાજકોટમાં ખોડલધામ અને ઉમિયાધામમાં બેઠક બોલાવવામાં આવી છે