‘કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે કામ ચાલું’: પંકજ પટેલ

ભારતમાં કોરોના વાયરસના પગપેસારા સાથે આજે ગુજરાતમાં અમદાવાદમાં ત્રણ અને સુરતના બે શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારના દંપત્તીને કોરોના વાયરસની અસર જેવા લક્ષણો દેખાતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના લોહીના નમુના લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આગામી 2 દિવસમાં આવશે.

Trending news