SCO સમિટનો આજે બીજો દિવસ, PM મોદીએ કર્યું સમિટમાં સંબોધન

ગઇકાલે મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે કરી હતી મુલાકાત.ચીન બાદ રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ કરી હતી બેઠક. SCO સમિટની સાથે દ્વિપક્ષીય વાર્તા પર પણ પીએમ મોદીનું જોર.

Trending news