મહાબલિપૂરમમાં વિશ્વના બે મહાબલી વચ્ચે મહામુલાકાત

તમિલનાડુના પ્રાચીન મંદિર મહાબલિપુરમની વિશેષ મુલાકાત માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવેલા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિનપિંગને મંદિરની મુલાકાત કરાવી હતી અને સાથે જ તેમણ મંદિરના ભવ્ય ઈતિહાસ અને તેની વાસ્તુકલા અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. તમિલનાડુના પારંપરિક પોશાકમાં પીએમ મોદીએ જિનપિંગ સાથે સમગ્ર મંદિરની પગપાળા મુલાકાત લીધી હતી.

Trending news