PM Modi Live: વડાપ્રધાન મોદીએ લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ

સરદાર પટેલની 144મી જયંતી (Sardar Vallabhbhai Patel) પર આજે પીએમ મોદી (PM Modi) સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ કરી હતી અને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં હાજર સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.

Trending news