સુરતમાં સહારા ગ્રુપના ચેરમેન સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

સુરતમાં સહારાના ચીફ સુબરોતો રોય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોન્ડ આપવાના નામે ઠગાઈ કરી હોવાનો ઉલ્લેખ કરી ખટોદરામાં ફરિયાદ નોંધાઇ છે. રૂ. 13 લાખની ઠગાઈને લઇને 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પૈસા ડબલ આપવાની લાલચ આપી હતી.

Trending news