LRD વિવાદ મામલે રાજકીય નેતાઓના પ્રતિભાવ

LRD મામલે રાજકીય વિરોધીઓને CM રૂપાણી (Vijay Rupani) એ સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, વિરોધીઓ રાજકીય અસ્થિરતા ઉભી કરવાનો પ્રયાસ કરે છે અને કોઈને તકલીફ ન થાય તે રીતે સરકાર કામ કરશે. આ મામલે અલગઅલગ રાજકીય નેતાઓએ પણ પ્રતિભાવ આપ્યો છે.

Trending news