ગુજરાતમાં નોંધાઈ પ્રિ મોન્સુન એક્ટિવિટી, ફુંકાયા ઠંડા પવનો

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને પગલે ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી ચાલુ થઇ ગઇ છે. જો કે હવામાન વિભાગની આગાહી આ હજી બહુ વહેલી શરૂઆત છે જેના કારણે કમોસમી વરસાદ પડી શકે છે.

Trending news