અમરનાથ યાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલુ, આ વર્ષે હવામાન રહેશે મોટો પડકાર!

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2023 માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર સરકાર અને અમરનાથ શ્રાઈન બોર્ડની સાથે આ વખતે યાત્રિકોની સુવિધા માટે નવા પ્રયાસો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 

Trending news