રાહુલ ગાંધી હોટલ અગાશિયામાં લેશે ભોજન

ગુજરાતના નેતાઓ સાથે બેઠક બાદ રાહુલ ગાંધી અમદાવાદની પ્રતિષ્ઠિત હેરિટેજ હોટલ અગાશિયામાં ભોજન લેશે. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને હોટલની બહાર પોલીસનો મોટો કાફલો ખડકાયો હતો. રાજીવ સાતવ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, લાલજી દેસાઈ, હિમાંશુ વ્યાસ, લાખા ભરવાડ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરીયા, હિમતસિહ પટેલ, શૈલેષ પરમાર, હાર્દિક પટેલ વગેરેએ રાહુલ ગાંધી સાથે ભોજન લેશે.

Oct 11, 2019, 04:50 PM IST

Trending News

CAB પર ઘમાસાણ: રાજ્ય નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈન્કાર ન કરી શકે-MHA સૂત્ર

VIDEO: રિલીઝ થયું 'જય મમ્મી દી'નું જોરદાર ટ્રેલર, જુઓ કેવી રીતે ફસાયા બિમારી પ્રેમી!

અમદાવાદની ટ્રાફીકની માથાકુટ ઘટાડવા 7 નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે

કેદીને ફાંસી આપતા પહેલા જેલર દોડીને અવશ્ય કરે છે આ એક કામ, જાણીને ચોંકશો 

ડુંગળીના ભાવમાં થઇ રહ્યો છે ઘટાડો: નિર્મલા સીતારમણ

બ્રિટન: ચૂંટણીમાં પ્રીતિ પટેલ સહિત અનેક ભારતીય મૂળના ઉમેદવારોની શાનદાર જીત

ક્રાઇમબ્રાંચે ચેઇન સ્નેચરને પકડ્યો: ચોરની ફિલ્મી સ્ટોરી સાંભળી આંખમાં આવશે આંસુ

નિર્મલા સીતારમણ ભડક્યાં, રાહુલ ગાંધીના 'રેપ ઈન ઈન્ડિયા' વાળા નિવેદન પર કહ્યું-આ શોભનીય નથી

ફક્ત એક ભૂલ બનાવી દેશે કંગાળ! સમજો 'સિમ સ્વૈપ' ફ્રોડ શું છે?

ખેડૂતોમાં પરંપરાગત ખેતીનાં બદલે ટિશ્યું કલ્ચરનો વધી રહેલો ક્રેઝ