રાજકોટ અને મોરબીની પેઢીમાં આવકવેરા તપાસ પૂર્ણ, જુઓ કેટલી કરચોરી સામે આવી

રાજકોટ અને મોરબીની પેઢીમાં આવકવેરા તપાસ પૂર્ણ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં GST વિભાગની તપાસ, કુલ 11 પેઢીમાં GST વિભાગની તપાસ, તપાસ પૂર્ણ થતાં કરચોરી આંકડો 1.03 કરોડ પહોંચ્યો

Trending news