મહેસાણામાં અનામત બચાવો સમિતીએ યોજી રેલી

મહેસાણામાં અનામત બચાવો સમેતી દ્વારા રેલી યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. 1/9/2018ના રોજ બનેલ મહિલા અનામત ઠરાવ રદ કરવાની માંગ સાથે રેલી યોજાઈ હતી. આ રેલીમાં દલિત, દેસાઈ, પ્રજાપતિ, ચોધરી, ઠાકોર સહિત વિવિધ સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા. મહેસાણા સમર્પણ ચોકથી રેલીની શરૂઆત થઈ હતી.

Trending news