loksabha election

સર્વેએ કહી દેશના 'મન'ની વાત: PM Modi પહેલી પસંદ, આજે ચૂંટણી થાય તો બહુમત જીતી લેશે BJP

સર્વેમાં જાણવા મળ્યું કે 73 ટકા જનતા કોરોના સંકટનો સામનો કરવાના પ્રધાનમંત્રી મોદી (Narendra Modi)ના પ્રયત્નોથી સંતુષ્ટ છે. તેને લાગે છે PM ની પ્રભાવી નીતિઓ અને નિર્ણયોના લીધે ભારતને દુનિયાના બાકી દેશોના મુકાબલે ઓછું નુકસાન થયું.

Jan 22, 2021, 08:30 AM IST

ગુજરાતની રાજનીતિના 2 મોટા સમાચાર : નહીં થાય મંત્રીમંડળનુ વિસ્તરણ, 29 સપ્ટે. પહેલાં થશે પેટાચૂંટણી

29 નવેમ્બર પહેલાં બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત સહિત દેશમાં ખાલી પડેલી વિધાનસભાની અને લોકસભાની બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાશે

Sep 4, 2020, 03:22 PM IST

લોકસભા ચૂંટણી 2019: અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી, થયો અધધ...60 હજાર કરોડનો ખર્ચ

સીએમએસ દ્વારા કરવામાં આવેલા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં રૂ.30 હજાર કરોડનો ખર્ચ થયો હતો, જે આ વખતે સીધો જ બમણો થઈ ગયો છે, આ રીતે ભારતના લોકસભા ચૂંટણી ઈતિહાસમાં 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે 

Jun 4, 2019, 01:23 PM IST

જો NDAને બહુમત નહીં મળે તો વિરોધ પક્ષો તાબડતોબ ઉઠાવશે 'આ' પગલું

કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો ગુરુવારે ચૂંટણી પરિણામોની સ્પષ્ટ તસવીર સામે આવતાની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે.

May 22, 2019, 10:50 PM IST

લોકસભા ચૂંટણી 2019: મતગણતરી વખતે હિંસા ભડકી ઉઠે તેવી આશંકા, તમામ રાજ્યો અલર્ટ મોડ પર 

લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલર્ટ કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલાક પક્ષો દ્વારા હિંસા ભડકાવવાના આહ્વાનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. 

May 22, 2019, 09:25 PM IST

જો NDAને બહુમત ન મળે તો આ 3 'સાથી' મોદીને ફરી PM બનવામાં કરી શકે છે મદદ

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ આવેલા એક્ઝિટ પોલે તમામ પક્ષોના ધબકારા વધારી નાખ્યા છે. જો કે કેટલાક એક્ઝિટ પોલે ભજાપને આગળ ગણાવ્યો તો કેટલાક પોલ એવા પણ છે જેમના દાવા મુજબ ભાજપના નેતૃત્વવાળો એનડીએ બહુમતના આંકડાને પાર કરી શકશે નહીં. આવામાં UPAએ પણ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુપીએ અને એનડીએની આ દોડમાં એ પક્ષો પર સૌથી વધુ નજર રહેશે જેમણે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા જ નથી. આ પક્ષોએ યુપીએ અને એનડીએ બંનેથી અંતર જાળવ્યું છે. 

May 22, 2019, 08:28 PM IST

ચૂંટણી પરિણામ અગાઉ જ EVM પર ભારે હંગામો, અમિત શાહે વિરોધ પક્ષોને પૂછ્યા 6 વેધક સવાલ

ચૂંટણી પરિણામો અગાઉ જ ઈવીએમને લઈને વિરોધ પક્ષોના તેવર કડક છે. વિપક્ષના આ વલણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધતા 6 સવાલ પૂછ્યા છે. જેમાં વિપક્ષના આવા વલણ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. અમિત શાહે કહ્યું, હારથી હતાશ થએલી આ 22  પાર્ટીઓ દેશની લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ઉઠાવીને વિશ્વમાં દેશ અને પોતાના લોકતંત્રની છબી ધૂળમાં મેળવી રહ્યાં છે. 

May 22, 2019, 06:31 PM IST

બક્સરના અપક્ષ ઉમેદવારે પ્રેસ કોન્ફરન્સમાં જ બંદૂક ઉઠાવી લીધી, કહ્યું-'અમે ગોળી ચલાવવા તૈયાર'

બિહારના કૈમૂરમાં પૂર્વ આરજેડી ધારાસબ્ય રામચંદ્ર યાદવ પણ ઉપેન્દ્ર કુશવાહાનું સમર્થન કરતા નજરે ચડ્યાં. પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાની સામે જ હથિયાર ઉઠાવી લીધુ. રામચંદ્રે કહ્યું કે લોકશાહી બચાવવા માટે અમે ગોળી ચલાવવા માટે પણ તૈયાર છીએ. મહાગઠબંધનના નેતા આદેશ આપે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 

May 22, 2019, 05:57 PM IST
LS Polls 2019: How Authentic Are Exit Poll Results? PT21M46S

કેટલા સાચા હોય છે એક્ઝિટ પોલના આંકડા, જુઓ ઝી 24 કલાકની રજૂઆત 'જનમત 2019'

લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે રાહ જોવાઈ રહી છે પરિણામની પરંતુ એ પહેલા જે એક્ઝિટ પોલ સામે આવ્યા તેમાં ફરી એક વખત સત્તાનું પુનરાવર્તન થઈ રહ્યું છે, તમામ એક્ઝિટ પોલના આંકડા અનુસાર ફરિવાર એનડીએની સરકાર બનવાના સંકેત છે અને કોંગ્રેસને સવાસો આસપાસ બેઠક મળી રહી છે તો અન્ય પક્ષોને પણ સવાસો આસપાસ બેઠક મળવાનું અનુમાન છે.

May 22, 2019, 05:30 PM IST
Gujarat: Will BJP get Lead in Vidhan Sabha By Polls results PT16M46S

વિધાનસભાની પેટા ચૂંટણીમાં શું BJPને મળશે લીડ? જુઓ ઝી 24 કલાકની રજૂઆત 'જનમત 2019'

વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે થશે. માણાવદર ,ધ્રાગંધ્રામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ કાલે જાહેર થશે. ઊંઝા,જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થશે મતગણતરી.

May 22, 2019, 05:15 PM IST

લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય માટે 'આ' બે બાબત ખુબ જ જરૂરી, ખાસ જાણો

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને તેની આશાઓ મુજબ સીટો નહીં મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જો કે જાણકારોનું માનવું છે કે પાર્ટી જો 100નો આંકડો પાર કરે તો પાર્ટી માટે અને અધ્યક્ષ રાહુલ ગાંધી માટે થોડી સહજ સ્થિતિ પેદા થઈ શકે છે. 

May 22, 2019, 05:05 PM IST
LS Polls 2019: Is there Any Other Substitute For EVMs And VVPATs? PT15M28S

શું EVM અને VVPATનો છે કોઈ અન્ય વિકલ્પ? જુઓ ઝી 24 કલાકની રજૂઆત 'જનમત 2019'.

લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવે તે પહેલા જ પોત પોતાની ચૂંટણી સંભાવનાઓને લઈને આશંકિત વિપક્ષને ઈવીએમ મુદ્દે ઝટકો લાગ્યો છે. વીવીપેટને ઈવીએમ સાથે 100 ટકા મેળવવાની માંગણી કરતી અરજીને જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તો વિપક્ષ આજે ઈવીએમને લઈને બેઠક કરવા જઈ રહ્યો છે. વિરોધ પક્ષોને એકસાથે મળીને ચૂંટણી પંચને ઈવીએમની ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.

May 22, 2019, 05:05 PM IST

EXCLUSIVE Interviewમાં CM રૂપાણી બોલ્યા, ‘એક્ઝિટ પોલના તારણ કરતા વધુ સીટ મળશે’

લોકસભા ચૂંટણીના પરિણામોના આગલા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝી 24 કલાક સાથે EXCLUSIVE મુલાકાત કરી હતી. તેણે પરિણામો અગાઉ સીધી વાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની વાતમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજકીય હુમલા તો થાય, કોંગ્રેસે તૈયાર રહેવું જોઈએ.

May 22, 2019, 05:02 PM IST
LS Polls 2019: Will Exit Polls Prove to Be Exact Polls? PT14M15S

શું એક્ઝિટ પોલ એકઝેટ પોલ સાબિત થશે? ઝી 24 કલાકની રજૂઆત 'જનમત 2019'માં

લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે રાહ જોવાઈ રહી છે પરિણામની પરંતુ એ પહેલા જે એક્ઝિટ પોલ સામે આવ્યા તેમાં ફરી એક વખત સત્તાનું પુનરાવર્તન થઈ રહ્યું છે, તમામ એક્ઝિટ પોલના આંકડા અનુસાર ફરિવાર એનડીએની સરકાર બનવાના સંકેત છે અને કોંગ્રેસને સવાસો આસપાસ બેઠક મળી રહી છે તો અન્ય પક્ષોને પણ સવાસો આસપાસ બેઠક મળવાનું અનુમાન છે.

May 22, 2019, 04:35 PM IST

લોકસભા ચૂંટણી 2014ના પરિણામનુ પુનરાવર્તન થશે કે, ઈતિહાસ બદલાશે? 24 કલાકમાં ફેંસલો

લોકસભા 2014 ચૂંટણીમાં ગુજરાતની 26એ 26 બેઠક પર કમળી ખીલ્યું હતું. કોંગ્રેસ સાવ હાસિયામાં ધકેલાયુ હતું. પણ, 2019ના ઈલેક્શનમાં પિક્ચર બદલાયું છે. 2014ના પરિણામો બાદ ગુજરાતમાં સમીકરણો બદલાયા હતા. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન દલિત આંદોલનને કારણે ભાજપના મૂળિયા ડગમગ્યા હતા, અને તેનો લાભ 2017ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યો હતો. ત્યારે વિકાસની વાતો વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. 2014માં ભલે ઝંઝાવાતી મોદીવેવ હતો, પણ આ મોદીવેવ હલે ઢીલો પડ્યો છે. હવે આ મોદીવેવ કામ કરશે કે પછી શું થશે તે તો આવતીકાલના પરિણામમાં જ માલૂમ પડશે. પણ તે પહેલા 2014ના ચૂંટણીના પરિણામ પર એક નજ કરીએ, જેમાં 26 બેઠકો પર ભાજપ ફુલ માર્જિન સાથે જીત્યું હતું. 

May 22, 2019, 03:41 PM IST

પાકિસ્તાનના આ વિસ્તારમાં પણ 'નમો નમો', જ્યાં ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાયા PM મોદી, જાણો કારણ

ભારતમાં હાલમાં જ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી 2019 પૂરી થઈ. આવતી કાલે એટલે કે 23મી મેના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. ચૂંટણીના પરિણામો પર માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયા અને પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર છે.

May 22, 2019, 03:15 PM IST
LS Polls 2019: Are EVMs And VVPAT's Safe? PT5M37S

જુઓ EVM અને VVPATની વિશ્વસનીયતા પર ચર્ચા, ઝી 24 કલાકની રજૂઆત 'જનમત 2019'માં

લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવે તે પહેલા જ પોત પોતાની ચૂંટણી સંભાવનાઓને લઈને આશંકિત વિપક્ષને ઈવીએમ મુદ્દે ઝટકો લાગ્યો છે. વીવીપેટને ઈવીએમ સાથે 100 ટકા મેળવવાની માંગણી કરતી અરજીને જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તો વિપક્ષ આજે ઈવીએમને લઈને બેઠક કરવા જઈ રહ્યો છે. વિરોધ પક્ષોને એકસાથે મળીને ચૂંટણી પંચને ઈવીએમની ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.

May 22, 2019, 03:10 PM IST
LS Polls 2019: Are EVMs And VVPATs Authentic? PT18M16S

જુઓ EVM અને VVPATની વિશ્વસનીયતા પર ચર્ચા, ઝી 24 કલાકની રજૂઆત 'જનમત 2019'માં

લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવે તે પહેલા જ પોત પોતાની ચૂંટણી સંભાવનાઓને લઈને આશંકિત વિપક્ષને ઈવીએમ મુદ્દે ઝટકો લાગ્યો છે. વીવીપેટને ઈવીએમ સાથે 100 ટકા મેળવવાની માંગણી કરતી અરજીને જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તો વિપક્ષ આજે ઈવીએમને લઈને બેઠક કરવા જઈ રહ્યો છે. વિરોધ પક્ષોને એકસાથે મળીને ચૂંટણી પંચને ઈવીએમની ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.

May 22, 2019, 03:10 PM IST

મતગણતરી શરૂ થવાના ગણતરીના કલાકો અગાઉ ECએ વિરોધ પક્ષોને આપ્યો મોટો આંચકો

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલે વિરોધી પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. વિપક્ષી દળો દ્વારા ઈવીએમ પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યાં જેને લઈને આજે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો. પંચે વિરોધી પક્ષોની એ માંગણીને ફગાવી દીધી જેમાં તેમણે મતગણતરી અગાઉ વીવીપેટ ચીઠ્ઠીઓને મેચ કરવાની માગણી કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે વીવીપેટને મેચ કરવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે નહીં. દરેક વિધાનસભાની 5 વીવીપેટની ચીઠ્ઠીઓને ઈવીએમ સાથે મેચ કરવામાં આવશે. 22 વિપક્ષી દળોએ વીવીપેટને ઈવીએમ સાથે મેચ કરવાની માગણી કરી હતી. 

May 22, 2019, 02:54 PM IST
Ahmedabad: Collector Vikrant Pandya Talks About Voting Process PT7M37S

અમદાવાદ: કલેકટર ડો.વિક્રાંત પંડ્યાએ મતગણતરીની પ્રક્રિયા વિશે આપી માહિતી, જુઓ વીડિયો

અમદાવાદના કલેકટર ડો.વિક્રાંત પંડ્યાએ મતગણતરીની પ્રક્રિયાની માહિતી આપતા કહ્યું કે ચુસ્ત બંધોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થાય તેવી તમામ તૈયારીઓની તકેદારી રખવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે દરેક મતગણતરી કેન્દ્ર પર CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

May 22, 2019, 02:45 PM IST