"કોંગ્રેસે ભરપેટ મત આપ્યા, હવે ક્યાંય દેખાતા નથી", AAP નેતા જગમાલ વાળાએ ધારાસભ્ય વિમલ ચુડાસમા પર કર્યા કટાક્ષ

જૂનાગઢ બેઠકના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં વેરાવળમાં જાહેર સભા યોજાઈ હતી.. જેમા આપના નેતા જગમાલ વાળાએ નામ લીધા વિના જ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર શાબ્દિક હુમલો કર્યો હતો.. સભાને સંબોધન કરતા જગમાલ વાળાએ કહ્યું કે, અહીં ઉમેદવાર હીરો છે.. અને ધારાસભ્ય જે હીરો જેવા દેખાય છે તે આપણા કાર્યક્રમમાં દેખાતા નથી.. 

Trending news