સમાચાર ગુજરાત: જુઓ ગુજરાતના મહત્વના સમાચાર

પોલીસ કમિશનર દ્વારા જાહેરમા બર્થ-ડે ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યુ છે. તેમ છતા કેટલાક લોકો આ પરિપત્રને ઢોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના અડાજણ વિસ્તારમાં પ્રધાન નામના યુવાનની બર્થ ડે ઉજવણી કરવામા આવી રહી છે. આ ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપવામા આવી હતી તેમજ અન્ય એક યુવાન દ્વારા જાહેરમા ત્રણ રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હતુ.

Trending news