સાવધાન ગુજરાતઃ વડોદરા લૂંટ વીથ હત્યાના પ્રયાસનો ઉકેલાયો ભેદ

વડોદરામાં થોડા સમય પહેલા એક લૂંટ આચરવામાં આવી હતી... એટલું જ નહીં પણ લૂંટારાઓએ પોલીસની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો... પોલીસે આ અપરાધનો પર્દાફાશ કરી નાંખ્યો... આરોપીઓને ઝબ્બે કરી લીધા છે... ત્યારે કોણ છે આરોપી અને કેવી રીતે આચરી હતી લૂંટ જોઈએ આ અહેવાલમાં...

Trending news