ફાની વાવાઝોડાની ચોંકાવનારી તસવીરો

રિસ્સામાં આવેલા ચક્રવાત તોફાન ફાનીએ ઘણી તબાહી મચાવી છે. પુરીમાં જુની ઇમારતો, કાચા મકાનો, અસ્થાયી દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. તોફાનનાં કારણે એમ્સ ભુવનેશ્વરમાં એક ઇમારની છતનો એક હિસ્સો તુટી ગયો, પરંતુ તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ તથા દર્દી સુરક્ષીત હોવાનું જણાવાઇ રહ્યું છે. ફાનીનાં કારણે ભુવનેશ્વરમાં એમ્સ પીજી 2019 પરીક્ષાને રદ્દ કરી દીધી છે. જુઓ આ તોફાનની ચોંકાવનારી તસવીરો...

Trending news