રાજ્યના 10 જિલ્લાઓમાં 144 લાગુ કરાઈ

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવતા સરકાર દ્વારા રાજ્યના 10 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અમદવાદ, રાજકોટ, દ્વારકા, જૂનાગઢ સહિતના 10 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરાઈ છે.

Trending news