છેડતીખોરોને ઝડપવા મેદાનમાં ઉતરી શી ટીમ

છેડતીખોરોને ઝડપી લેવા પોલીસ વિભાગે શી ટીમને ઉતારી છે. જેમાં પોલીસ વિભાગની મહિલાઓ સતત પેટ્રોલિંગ કરશે અને છેડતીખોરો અને રોમિયોગીરી કરનારાઓને પકડી પાડશે. અમદાવાદના 11 પોલીસ સ્ટેશનની ટીમ હવે આ બાબતને લઈને ખાસ નજર રાખશે.

Trending news