બજેટ 2019 : બજેટ વિશે સુરતના ઉદ્યોગપતિઓ સાથે ખાસ વાતચીત

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 11 વાગે બજેટ રજૂ કરશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બજેટમાં ઇમાનદારને ટેક્સપેયર્સને લઇને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. ઇકોનોમિક સર્વેમાં એક ભલામણ કરવામાં આવી છે કે જેના અનુસાર ટેક્સપેયર્સને જો સન્માનિત કરવામાં આવે છે તો ટેક્સ કલેક્શનમાં વધારો થશે. આર્થિક સલાહકારોનું માનવું છે કે જો ઇમાનદાર ટેક્સપેયર્સને વિશેષ સુવિધા આપવામાં આવશે તો લોકોમાં ઉત્સાહ પેદા થશે. આ બજેટ વિશે સુરતના ઉદ્યોગપતિઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.

Trending news