પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા સાથે ખાસ વાતચીત

છ મહિના સુધી કોઈ પણ સક્રિય આંદોલનથી દૂર રહ્યા બાદ સુરત પરત ફરેલા પાટીદાર નેતા અલ્પેશ કાથીરિયાએ પાટીદાર અનામત આંદોલન દરમિયાન સરકાર અને પોલીસ દ્વારા પાટીદાર યુવાનો પર ખોટી રીતે ગંભીર ગુનાઓ લગાવી જે પ્રમાણે પાટીદાર યુવાનોની ગંભીર કેસોમા સંડોવણી ઉપરાંત હાર્દિક પટેલ, અલ્પેશ કથીરીયા તથા અન્ય પાટીદારો પર સરકાર ના ઈશારે હેરાનગતિ કરવાના પ્રયત્નોના મુદ્દે તથા અન્ય બાબતો અંગે આગામી દસમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ અંગે ઝી 24 કલાકે અલ્પેશ કાથીરિયા સાથે ખાસ વાત કરી હતી.

Feb 8, 2020, 04:15 PM IST

Trending News

VIDEO: વ્હાઇટ ગાઉનમાં પ્રી-વેડિંગ શૂટ કરાવી રહી હતી દુલ્હન, જોરદાર બ્લાસ્ટ થયો, પછી...

રામ મંદિર ભૂમિપૂજનની ઉજવણીમાં વોશિંગ્ટનમાં રેલી નીકળી, ટાઇમ્સ સ્કવેરમાં ભગવો લહેરાયો

RBI એ ગોલ્ડ લોન લેનારાઓને આપી મોટી ભેટ, જાણો શું થશે ફાયદો

ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા, ભરૂચ કલેક્ટરે હોસ્પિટલ ચેકિંગ કરવા આદેશ આપ્યો

શ્રેય હોસ્પિટલકાંડ: ડિજિટલ લોક હોવાથી ICU ગેસ ચેમ્બર બની ગયું, લોકો તડપી તડપીને મર્યા

સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાની ફાઇલમાંથી દસ્તાવેજ ગાયબ, 20 ઓગસ્ટ સુધી ટળી સુનાવણી

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: બીજલ પટેલ સાંત્વના પાઠવ્યા વગર ચાલતી પડકી, પંચાલને પણ ભગાડ્યાં

આવતીકાલથી શરૂ થશે દેશની પ્રથમ કિસાન રેલ, જાણો કયા રાજ્યોને મળશે ફાયદો

રામ મંદિર ભૂમિ પૂજન વિશે પાકિસ્તાનના નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

વડોદરાનું ફાયર વિભાગ ઊંઘમાંથી જાગ્યું, ગોત્રી અને સયાજી હોસ્પિટલને NOC માટે નોટિસ ફટકારશે