કોલકાતામાં PM મોદી અને મમતા વચ્ચે મુલાકાત, બન્ને વચ્ચે થઇ ખાસ ચર્ચા

નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાત માટે કોલકાત્તા પહોંચ્યા છે. એરપોર્ટ પર સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Jan 11, 2020, 07:00 PM IST

Trending News

જુનાગઢના દર્દીનું હૃદય મોરબીના દર્દીમાં ધબક્યુ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસની પહેલી ઘટના

Pakistan માં હાઇ વોલ્ટેજ ડ્રામા, કીવી ટીમને બતાવ્યો ઠેંગો, મેચ શરૂ થતાં પહેલાં જ ટૂર રદ

રક્તરંજિત થયો પોરબંદર-સોમનાથ હાઈવે, કાર ડિવાઈડર સાથે ભટકાતા 3 યુવકોના મોત

Green Tea ની શોધ કઈ રીતે થઈ? જાણો GOOGLE ના આજના DOODLE ની છબિ સાથે સંકળાયેલી ગ્રીન ટી ની કહાની

CBI બિલ્ડિંગના ભોંયરામાં લાગી આગ, તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢ્યા

Viral Video: જીજા સાથે સાળીને નૈન મટકા કરવા પડ્યા ભારે, બે બહેનો બાખડી

PM મોદીના જન્મદિને ગુજરાતે રેકોર્ડ બનાવ્યો, બપોર સુધીમાં 10 લાખ લોકોએ વેક્સીન લીધી

પીએમ મોદીના જન્મદિવસ પર વેક્સીનેશનનો રેકોર્ડ, માત્ર 6 કલાકમાં આપવામાં આવ્યા 1 કરોડ ડોઝ

રેકોર્ડબ્રેક ઘટના : તબીબોએ એક જ દિવસમાં 18 પ્રસૂતિ કરાવીને 18 બાળકોને માતાના ખોળામાં રમતા કર્યાં

Taarak Mehta પહેલા આ કામ કરતો હતો 'બાઘા', કમાણી જાણીને આવી જશે દયા!