સપના ચૌધરીએ અરવિંદ કેજરીવાલ પર કર્યો ચોંકાવનારો આક્ષેપ, કહ્યું કે...

અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા સપના ચૌધરીએ કહ્યું કે જે વ્યક્તિ કોઈનું સમ્માન ન કરી શકે, તે જનતાના હિતમાં શું કામ કરશે, દરેક વ્યક્તિને આત્મ સમ્માન છે અને તેનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. કેજરીવાલથી દિલ્હીની જનતા ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેમણે દિલ્હીમાં જનતા કોઈ કામ કર્યું નથી.

Trending news