ગુજરાતના જળસંકટ પર પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ શું કર્યા દાવા

ગુજરાતમાં કચ્છના ઉદ્યોગોને અપાતા પાણી પર પચાસ ટકા કાપ મૂકવાનો રાજ્ય સરકારની કેબિનટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે નર્મદામાંથી ઉદ્યોગોને પાણી ન અપાયાનો સરકારનો દાવો કરવામાં આવ્યો છે, બેઠકમાં ઉદ્યોગોને અપાતા પાણી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

Trending news