સુરત: SJD ઇન્ટરનેશનલ સ્કૂલને કરાઇ સીલ, આ અગાઉ અપાઇ હતી નોટીસ

વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. સ્કૂલને સીલ મારવામાં આવતા સંચાલકો દોડતા થઈ ગયા છે.

Trending news