સુરતની હોસ્પિટલમાં બેજવાબદારી વાળી ઘટના સામે આવી, જુઓ વીડિયો
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બેજવાબદારી વાળી ઘટનાઓ સામે આવી છે, વહેલી સવારે રૂપાલી સર્કલ પાસે એક લકવાગ્રસ્ત વ્યક્તિ ડીવાઈડર પર બેભાન અવસ્થામાં પડ્યો હતો, જેથી કોઈકે 108ને જાણ કરતા તેને નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.