સુરત સ્વિમિગ પુલમાં બાળક ડૂબવા અંગે 3 ઈન્સ્ટ્રક્ટર સસ્પેન્ડ
સુરતમાં આવેલા કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પુલમાં ડૂબતા બાળકનું મોત થયાના મામલે કરાર આધારિત ત્રણ જુનિયર ઇન્સ્ટ્રક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરાતાં પહેલા ત્રણેય જુનિયર ઇન્સ્ટ્રક્ટરને નોટિસ આપવામાં આવી હતી.