કમોસમી વરસાદ બાદ સુરતના ખેડૂતોની હાલ થઇ કફોડી, જુઓ વીડિયો

મહા વાવાઝોડા ની અસર સમગ્ર ગુજરાત રાજ્ય માં જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડા ની અસર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસ થી પડી રહેલા કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ની હાલત અત્યંત દયનિય બની છે.ખાસ કરી ને ડાંગર અને શેરડી ના પાક નું ઉત્પાદન કરનારા ખેડૂતો ને કરોડો રૂપિયા નું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

Trending news