પુત્રએ માતાની યાદમાં તૈયાર કર્યું તાજમહેલ જેવા જ આકારનું સ્મારક, જાણો શું છે ખાસિયત
આ નજારો જોઈને તમને શું લાગ્યુ.... કે આ તો તાજમહેલ છે.... પરતું ના આ તાજમહેલ નથી પણ આ તાજમહેલ જેવું લાગતું સ્મારક છે.. એક પુત્રએ તિરુવરુર નજીક અમ્મૈયાપ્પનમાં તેની માતા માટે 5 કરોડના ખર્ચે તાજમહેલ જેવા આકારના સ્મારક ઘરનું નિર્માણ કર્યું છે.