માતા-પિતાની આશા પર ખરી ઉતરી અમદાવાની આ દીકરી, ધોરણ 12 નું પરિણામ જોઈને આવ્યા હર્ષના આંસુ.....

માતા-પિતાની આશા પર ખરી ઉતરી અમદાવાની આ દીકરી, ધોરણ 12 નું પરિણામ જોઈને આવ્યા હર્ષના આંસુ, પિતા પોતાની દીકરીનું પરિણામ જોઈને ખૂબ ખુશ થયા અને કહ્યું કે, મારી દીકરી પર પહેલાથી આશા હતી અને આજે મારી દીકરી મારી આશા પર ખરી ઉતરતા ખુબજ ખુશી થઈ રહી છે.

Trending news