Five Groom Marriage In Dehradun : ઉત્તરાખંડમાં લગ્નની અનોખી પરંપરાઓ જોવા મળે છે. દહેજ પ્રથા વિરુદ્ધના આ લગ્નો બહુ પ્રખ્યાત હોય છે. આવામાં દહેરાદૂનના જૌનસાર બાવરમાં એક લગ્નના ખોટા ખર્ચા અટકાવતા સામુહિક લગ્નની અનોખી પરંપરા જોવા મળી. અહી એક જ પરિવારના પાંચ ભાઈઓના એક માંડવે લગ્ન કરાયા. જ્યાં દુલ્હનો સામેથી જાન લઈને સાસરીએ આવી હતી. હાલ દેશભરમાં આ લગ્નની ચર્ચા થઈ રહી છે.
Chardham Yatra 2026 Important meeting held in Rishikesh transit camp
Ardh Kumbh 2027: સાધ્વી પ્રાચીએ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોના પ્રવેશ પરના પ્રતિબંધનું ઉદાહરણ આપતા કહ્યું કે, હરિદ્વારમાં પણ આવા જ નિયમો લાગુ કરવા જોઈએ, જેથી ધાર્મિક અનુષ્ઠાન કોઈપણ અવરોધ વગર સંપન્ન થઈ શકે.
Haridwar Ardh Kumbh 2027 : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે હરિદ્વારમાં અખાડા પરિષદના પ્રતિનિધિઓ સાથે હરિદ્વાર અર્ધ કુંભની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. અર્ધ કુંભ દરમિયાન શાહી સ્નાન અને અન્ય સ્નાનની તારીખો અંગે પણ ચર્ચા કરવામાં આવી
Uttarakhand Bus Accident: ઉત્તરાખંડ: નરેન્દ્રનગર નજીક ગમખ્વાર બસ દુર્ઘટના.બસમાં સવાર 5 મુસાફરોના મોત.મૃતક અને ઘાયલ મુસાફરો ગુજરાતી હોવાની શક્યતા..
Winter: કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતોમાં આ વર્ષની પહેલી હિમવર્ષા બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તરાખંડના કેદારનાથ મંદિર સહિત હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સોમવારે વરસાદ અને હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો થયો છે.
દહેરાદૂનમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યા તબાહીના દ્રશ્યો...પોન્ટા સાહેબ નેશનલ હાઈવે નજીકનો બ્રિજ તૂટ્યો, જુઓ LIVE VIDEO
Cloud burst in Dehradun, Uttarakhand monsoon 2025
Miracle In Uttarkashi disaster : થોડા દિવસો પહેલા ઉત્તરકાશીના ધારલીમાં આવેલા વિનાશમાં બધું જ બરબાદ થઈ ગયું છે. ધારલી બજાર સંપૂર્ણપણે કાટમાળથી ઢંકાયેલું છે. ધારલીમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અહીં એક ચમત્કાર જોવા મળ્યો. 400 વર્ષ જૂની મા રાજ રાજેશ્વરી દેવીની મૂર્તિને ધારલીમાં થયેલ વિનાશ પણ કંઈ ન કરી શક્યો, તસવીરોમાં જુઓ ચમત્કાર.
Utarkashi Dharali Floods News : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સતત ચોથા દિવસે રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાના હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી તેજ કરાઈ છે. અત્યાર સુધીમાં 400 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે, આવામાં ઈસરોની સેટેલાઈટ તસવીરો સામે આવી
ઉત્તરાખંડમાં આવેલ તારાજીને કારણે ત્યાં ફરવા ગયેલ વિવિધ રાજ્યોના લોકો ફસાઈ ગયાં હતાં. જેમાં ગુજરાતના 141 લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતના ક્યાં જિલ્લાના લોકો હાલ ઉત્તરાખંડના ક્યાં સ્થળ પર સલામત રીતે છે અને કેવી રીતે તેમની બચાવ કામગીરી રહી તેની માહિતી ઋષિકેશ પટેલે આપી હતી.
Uttarakhand flash flood: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી કુદરતી હોનારતે ફરી એકવાર રાજ્યને ધ્રૂજાવી દીધું છે. આ હોનારતમાં કેટલાં લોકોનો જીવ ગયો તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ આ કુદરતી આપદા કેમ આવી તેનો અંદાજ વૈજ્ઞાનિક લગાવી રહ્યા છે. કેમ કે આ આફતે ધરાલી ગામને તહેસનહેસ કરી નાંખ્યું છે. રોડ-રસ્તા, હોટલ, મકાનો બધું જ તેમાં ધ્વસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક યાત્રિકો ફસાવાના સમાચાર વચ્ચે ગુજરાતના 12 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળી છે.
Cloudburst incident in Uttarakhand Around 12 tourists from Gujarat stranded
uttarakhand cloudbust flash floods dharali news latest update
Uttarkashi Cloudburst : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી તબાહીના સમાચાર સામે આવ્યા છેય છે. ધરાલી વિસ્તારમાં વાદળ ફાટવાથી પહાડો પરથી એટલું મોટું પૂર આવ્યું કે ઘરો, દુકાનો અને ઇમારતો બધું જ તણાયું. અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.
Heavy rains in Uttarakhand are causing landslides. The Ganga river has also taken on a turbulent form. Due to excessive rains in the last 24 hours, people's hotels have been flooded and no one has been spared
Another horrific landslide in Uttarakhand watch video for details
ભારે જોશમાં થાર ગાડી ચલાવતા યુવક ભયાનક પાણીના વહેણમાં ફસાયો...અતિ મુશ્કેલી સાથે બહાર નીકળ્યો, ઉત્તરાખંડના માલદેવતાના આ દ્રશ્યો સામે આવ્યા...
Chardham Yatra : ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના દહેરાદૂન, નૈનિતાલ, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 1 જુલાઈ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે ચારધામ યાત્રા રોકવામાં આવી છે.
Rudraprayag Bus Accident News: રુદ્રપ્રયાગમાં ઘોલતીરમાં એક મુસાફરો ભરેલી બસ અલકનંદા નદીમાં ખાબકી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
ભારતના અનેક રાજ્યોમાં અવારનવાર ભૂકંપના ઝટકા મહેસૂસ થતા હોય છે. જ્યારે બીજી બાજુ સમુદ્ર કિનારે વસેલા રાજ્યોમાં ભૂકંપના ઝટકા બાદ સુનામીનું પણ જોખમ રહે છે.
Kedarnath Viral Video: દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત પવિત્ર કેદારનાથ મંદિર આ દિવસોમાં લાખો ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર એક વીડિયોને કારણે સમાચારમાં છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, એક યુગલ મંદિર પરિસરની નજીક જાહેર સ્થળે ખરાબ કામ કરતો હોય તેવું વીડિયોમાં જોઈ શકાય છે.