નવા વર્ષમાં ટ્રાફિકના નિયમોનું થશે કડક પાલન: આર.સી ફળદુ

જામનગરમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ નિવેદન આપ્યું કે નવા વર્ષમાં આરટીઓના નવા કાયદાઓનું કડક પાલન કરવામાં આવશે. માર્ગ અને વાહન વ્યવહારના નવા કાયદામાં હવે કોઈ મુદત વધશે નહિં. 1 નવેમ્બરથી હેલ્મેટ સહિતના કાયદાઓનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે.

Trending news