હિટ એન્ડ રન: સાવરકુંડલામાં બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત

અમરેલીના સાવરકુંડલાના બાઢડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બે કાર અને એક બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રીપલ અકસ્માતથી બેના મોત નિપજ્યા છે. બાઇકમાં સવાર એક પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. બન્ને કાર ચાલકો કાર મૂકીને નાસી છૂટ્યા છે. 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અજાણ્યા બન્ને મૃતકો અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Feb 3, 2020, 07:40 PM IST

Trending News

શોપિયાંમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીની ધરપકડ, મોટી માત્રામાં ચીની હથિયાર જપ્ત

ભારતમાં લોન્ચ થશે મોટોરોલાનો દમદાર Moto G51 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

વલસાડમાં જાહેરમાં કુહાડીના ઘા ઝીંકી સલમાનની હત્યા, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

Omicron ના ખતરા વચ્ચે સોમવારે NTAGI, બૂસ્ટર ડોઝ અને બાળકોની વેક્સીન પર થશે મંથન

કોરોનાથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી અને સમજદારીથી આગળ વધીશું અને દાનવને પરાજીત કરીશું

Omicron: 4 દિવસ, 5 રાજ્યો અને 21 કેસ, ઓમિક્રોને દેખાડી પોતાની ચાલ, ત્રીજી લહેરનો ખતરો વધ્યો

તમારી આકર્ષક તસ્વીરો તો પાડી આપું પરંતુ પહેલા પાછળનાં રૂમમાં જઇને કપડા બદલ અને...

જેકલીન ફર્નાન્ડીઝને એરપોર્ટ પર ED એ અટકાવી, જાહેર કર્યો હતો લૂક આઉટ સર્ક્યુલર

સોમવારે દિલ્હી પહોંચશે પુતિન, PM મોદી સાથે શિખર વાર્તા, આ મુદ્દે થશે ખાસ ચર્ચા

Love Story: 20 વર્ષની છોકરીને 77 વર્ષના વૃદ્ધ સાથે થયો એવો પ્રેમ, પહેલા કરી એડલ્ટ વાતો અને પછી...