સુરતનો ઉકાઇ ડેમ 343.73ની ભયજનક સપાટીએ પહોંચ્યો

સુરતના ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 343.73 ફૂટે પહોંચી ગઇ છે. તો બીજી તરફ ઉકાઇ ડેમમાં પાણની આવક થઇ રહી છે. ત્યારે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

Trending news