વડોદરાઃ સ્થાનિકોએ પ્રાથમીક સુવિધાઓ ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો

વડોદરામાં કલાલી વિસ્તારના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો... કામ નહીં તો વોટ નહીંના નારા લગાવાયા...તેમજ પ્રાથમિક સુવિધાઓ પણ ન મળી હોવાનો સ્થાનિકોનો આરોપ..

Trending news