શાકભાજી અને ફળોના ભાવમાં ધરખમ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ઉનાળાની ઋતુ પુર્ણ થઇ ગઇ અને ચોમાસુ બેસી ગયુ. પણ વાતાવરણ હજી પણ ઉનાળાના મૂડમાં છે અને વરસાદ વરસવાનો નામ નથી લઇ રહ્યો. જેની અસર શાકભાજીના ભાવો પર પડી છે. ચોમાસુ વિધીવત ન જામતા શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે.

Trending news